Tuesday, February 21, 2023

ગુજરાતી ભાષા

 ગુજરાતી ભાષા ની કમાલ એકજ વાક્ય માં એક જ શબ્દ "પણ" ની જગ્યા બદલતાં અર્થ કેટલો બદલી જાય છે


પણ હું તને પ્રેમ કરું છું
હું પણ તને પ્રેમ કરું છું
હું તને પણ પ્રેમ કરું છું
હું તને પ્રેમ પણ કરું છું
હું તને પ્રેમ કરું છું પણ

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી..
પણ 
મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. 

No comments:

Post a Comment