Showing posts with label હીરાબા મોદી. Show all posts
Showing posts with label હીરાબા મોદી. Show all posts

Friday, December 30, 2022

હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન

 યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતા સ્વ. હીરાબા મોદીનું 100 ની વયે નિધન થયું. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી 



હીરાબા ની અંતિમ યાત્રા