"હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં અને પત્રકારત્વ જેવો કોઈ વ્યવસાય નહીં." - કાંતિ ભટ્ટ
"નિત કલમ હમારી, ચાલશે એક ધારી,
વગર તરફદારી, લોકોને લાભકારી,
પણ રસમ નઠારી, જો દેખશે તમારી,
ચાત કલમ ચિતારી, દેઈ દેશે ઉતારી "