Monday, August 8, 2022

પરીક્ષાલક્ષી પ્રશ્નો

વર્ષ - 1 સત્ર- 1 પ્રશ્નપત્ર ૪ (સાંપ્રત પ્રવાહો અને અનુવાદ) 

* ક્લાસ ટેસ્ટ માટે ( UT- 1 )

પુનિતા હર્ણ

મોટા પ્રશ્નો (માર્કસ - 10)

*2 પૂછશે તેમાંથી ગમે તે 1 લખવાનો

1. દેશમાં અતિવૃષ્ટિ કયા કયા રાજ્યમાં થઈ અને તેના શું પરિણામો આવ્યા તે અંગે વિસ્તારથી જણાવો.

2. ગુજરાત રાજ્યની ચોમાસાની ગતિવિધિ વિસ્તારથી જણાવો.

3. મહારાષ્ટ્રમાં શિવસેનામાં આંતરિક સત્તા પરિવર્તન કારણો સાથે સમજાવો.

4. ભારતીય ફિલ્મ જગતમાં દક્ષિણ ભારતની ફિલ્મોનું વધતું જ હતું વર્ચસ્વ અંગે ચર્ચા કરો.

5. ભારતમાંથી શિક્ષણ અને વ્યવસાય માટે પરદેશ જતા વિદ્યાર્થીઓની વિગત અંગેની છેલ્લામાં છેલ્લી વિગત જણાવો.

6. વડાપ્રધાન ના છેલ્લા એક મહિનાના પ્રવાસો અંગે લખો.

7. ભારતની સંરક્ષણ વ્યવસ્થા માં આવેલા પરિવર્તન સંદર્ભે જણાવો (અગ્નિપથ સંદર્ભે)


ટુંક નોંધ (માર્કસ - 5)

*4 પૂછશે તેમાંથી ગમે તે 2 લખવાની રહેશે

1. નિર્મલા સીતારામન

2. અજીત ડોભાલ

3. વિજય દેવરકોંડા

4. કરણ જોહર

5. ઋષિ સુનગ

6. સ્મૃતિ ઈરાની

7. જ્યોતિરાદિત્ય સિંધિયા

8. દ્રોપદી મૂર્મુ

No comments:

Post a Comment