લેખક - પન્નાલાલ પટેલ
થોડાક દિવસ પહેલા વાંચવામાં આવેલ પુસ્તક ' રામે સીતાને માર્યા જો! '
વાલ્મીકિ કૃત રામાયણ ઉપરથી લોક લાડીલા પ્રખ્યાત લેખકશ્રી એવા પન્નાલાલ પટેલ દ્વારા રામે સીતાને માર્યા જો ! પુસ્તક ઉજાગર કર્યું જેમાં વાલ્મીકિ રામાયણના ના જીણવટ ભર્યા પ્રસંગોને જીનવટથી અને રસપ્રદ મુક્યા છે. જેનું શીર્ષક પ્રખ્યાત લોકગીત
' લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો ! '
પર થી લેવામા આવેલ છે. તે ખરેખર પુસ્તક પ્રમાણે યથાયોગ્ય છે.
No comments:
Post a Comment