ડો. જીવરાજ મહેતા
આજે તારીખ - 29/08/2022 ના રોજ ડો. જીવરાજ નારાયણ મહેતા ની વર્ષગાંઠ છે. જેઓ ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેઓ ( ૧ મે ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૩ ) ના સમય ગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી પદ પર હતા. અને ( ૭ નવેમ્બર ૧૯૭૮ ) ના રોજ છેલ્લો શ્વાસ લીધો હતો.
No comments:
Post a Comment