Sunday, December 18, 2022

तेरी मेरी कहानी

उन्हें हमसे शिकायत है कि हम हर किसी को देखकर मुस्कुराते हैं,
नासमझ है जो ना समझे हमें तो हर चेहरे में वोही नजर आते हैं।

#teri meri kahani 
Shahid kapoor

ચા- મીઠાશ

જ્યારે પીવડાવવા વાળના દિલમાં મીઠાશ હોય,
ત્યારે ચા ગમે તેટલી મોળી હોય તો પણ મીઠી જ લાગે...

- અનુભવથી 

ચા અને સંબંધ

ચા થી બનતા સંબંધો લોહીના સંબંધોથી વધુ મહત્વના હોઈ છે.

- અનુભવથી

Friday, December 16, 2022

અહિંસાની વ્યાખ્યા

" સ્વાર્થ દ્રષ્ટિએ દુઃખ દેવાના ઇરાદાથી કોઈને દુઃખ દેવું એ હિંસા છે, તેમ ન કરવું તે અહિંસા."

- મહાત્મા ગાંધી

સંદર્ભ - 

તા. ૨૫-૯-૧૯૨૮ ના રોજ કિશોરલાલ મશરૂવાળા ને લખેલ પત્ર માંથી

ગાંધીજીના હદયને ગોડસેની ગોળીઓએ ...

❛❛ ગાંધીજીના હદયને ગોડસેની ગોળીઓએ વિંધ્યું તે પહેલાં તેણે ગીતાને અને હિંદુ ધર્મમાં રહેલા સત્યને વીંધી નાખ્યાં હતાં.પહેલી ગોળી ગીતાહદયને વાગી, બીજી હિંદુ ધર્મના હદયને અને ત્રીજી ગાંધીજીના હદયને.❜❜

- કિશોરલાલ મશરવાળા

હરિજનબંધુ, ૮-૨-૧૯૪૮, પૃ. ૨૪